
PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!
PM મોદીનો સીધો સંદેશ- 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરણ મેદાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પ્રવાસીઓ, નિર્દયતાથી માર્યા ગયા. આ હુમલાએ દેશભરમાં ગુસ્સો ફેલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓને “ધરતીના છેવાડે પણ શોધીને સજા આપવા”ની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું…