
એલોન મસ્કે PM મોદી સાથે કરી મુલાકાત! સ્ટારલિંકને ભારતમાં મળશે એન્ટ્રી
બિઝનેસમેન અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અમેરિકાની મુલાકાતે આવેલા પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળવા માટે મસ્ક તેના આખા પરિવાર સાથે આવ્યા હતા. બેઠકમાં બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વાતચીતમાં ભારતમાં સ્ટારલિંક બિઝનેસ શરૂ કરવા પર પણ ચર્ચા થઈ હતી. રોઇટર્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે…