PM રિસર્ચ ફેલોશિપને લઈને મોટી જાહેરાત, આગામી 5 વર્ષમાં IIT અને IIScમાં 10,000 ફેલોશિપ આપવામાં આવશે
આજે દેશના નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રોમાં ઘણી મોટી જાહેરાતો કરી. તેમણે પીએમ રિસર્ચ ફેલોશિપ વિશે પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં IIT અને IIScમાં ટેકનિકલ સંશોધન માટે PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ હેઠળ 10,000 ફેલોશિપ આપવામાં આવશે. તેમણે સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા…