Manmohan Singh Passes Away: યુગનો અંત: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિધન, દેશે ગુમાવ્યું ‘અનમોલ રત્ન’
Manmohan Singh Passes Away: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે રાત્રે તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. Manmohan Singh Passes Away –બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું….