દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના કરી વ્યક્ત

સોમવારે સાંજે દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર ૧ નજીક પાર્ક કરેલી એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશમાં ગમગીની અને ભયનો માહોલ પેદા કર્યો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પ્રાથમિક અહેવાલો અનુસાર ૮ લોકોનાં કરુણ મોત થયા છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ…

Read More