
Emir of Qatar: PM મોદીએ કતારના અમીર સાથે ફોન પર કરી વાતચીત, ઇઝરાયલી હુમલાઓની નિંદા કરી
Emir of Qatar : કતારની રાજધાની દોહા પર ઇઝરાયલી હુમલાના એક દિવસ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે વાત કરી અને હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું છે કે ભારત કતારની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરે છે અને રાજદ્વારી દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવાની તરફેણ કરે છે. બુધવારે…