
કોર્ટમાં PM મોદીની ડિગ્રી બતાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ જાહેર નથી કરી શકતા : DU
PM Modi’s degree – દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે (27 ફેબ્રુઆરી) દિલ્હી યુનિવર્સિટી (DU) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રી વિશે માહિતી જાહેર કરવાના કેન્દ્રીય માહિતી આયોગ (CIC) ના આદેશને પડકારવામાં આવ્યો હતો. PM Modi’s degree – રિપોર્ટ અનુસાર, ડીયુ વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર…