
PM Modi’s Gift To Jill Bide : PM મોદીએ બિડેન પરિવારને આપી વર્ષની સૌથી મોંઘી ભેટ, જાણો શું છે તેની ખાસિયત
PM Modi’s Gift To Jill Bide -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનમાં અમેરિકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પત્નીને 7.5 કેરેટનો હીરો ભેટમાં આપ્યો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, 2023માં રાષ્ટ્રપતિના પરિવારના કોઈપણ સભ્યને મળેલી આ સૌથી મોંઘી ભેટ છે. તેની કિંમત 20 હજાર ડોલર એટલે કે લગભગ 17 લાખ રૂપિયા આંકવામાં…