PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana : સરકાર યુવાનોને આપશે 15 હજાર રુપિયા,જાણો તમામ માહિતી

PM Vishwakarma Yojana : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમના 73માં જન્મદિવસના અવસર પર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરી . આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા અથવા રોજગાર સંબંધિત વર્કશોપમાં તાલીમ મેળવવા માંગે છે. PM Vishwakarma…

Read More