PM મોદીનો સીધો સંદેશ

PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!

PM મોદીનો સીધો સંદેશ-  22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરણ મેદાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પ્રવાસીઓ, નિર્દયતાથી માર્યા ગયા. આ હુમલાએ દેશભરમાં ગુસ્સો ફેલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓને “ધરતીના છેવાડે પણ શોધીને સજા આપવા”ની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું…

Read More