
PM મોદીએ જોઈ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ, વિક્રાંત મેસીએ જાણો શું કહ્યું….!
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા અને ફિલ્મ જોઈ હતી. સંસદમાં ફિલ્મના સ્ક્રિનિંગમાં ફિલ્મના કલાકારો પણ તેમની સાથે…