ISROની સેન્ચુરી: શ્રીહરિકોટાથી 100મું રોકેટ લોન્ચ, GSLV-F15 થી NVS-02 મિશન લોન્ચ
ISROની સેન્ચુરી – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) માટે બુધવાર ઐતિહાસિક દિવસ હતો. ઈસરોએ આજે તેની પ્રક્ષેપણ સદી પૂરી કરી. આજે બરાબર 6:23 વાગ્યે, ISRO એ તેનું 100મું મિશન શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું. આ ઐતિહાસિક મિશન હેઠળ, GSLV-F15 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેણે નેવિગેશન સેટેલાઇટ NVS-02 ને સફળતાપૂર્વક જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં…