
Disha Salian Case: માયાનગરમાં માથાફોડી, આદિત્ય ઠાકરે પર શંકાની સોય?
Disha Salian Case: તારીખ ૮ જૂન, ૨૦૨૦ હતી. દરિયા કિનારાની માયાનગરીમાં પણ તીવ્ર ગરમી હતી. ૮મી જૂનની રાત ખૂબ જ સુંદર હતી. મલાડમાં એક ઇમારતના 14મા માળે ખૂબ જ ધમાલ હતી. કારણ કે ૧૪મા માળે પાર્ટી ચાલી રહી હતી. આ એ પાર્ટી હતી જ્યાં દિશા સલિયને તેના જીવનમાં છેલ્લી વાર પાર્ટી કરી હતી. આ ધમાકેદાર…