
CISFમાં હવે પસંદગી મુજબની પોસ્ટિંગ મળશે, પ્રથમ વખત HR નીતિમાં થયો મોટો ફેરફાર!
CISF દેશની ટોચની સુરક્ષા એજન્સીમાં સામેલ છે, જે દેશની સંસદથી લઈને એરપોર્ટ અને ઔદ્યોગિક મિલકતો સુધી દરેક વસ્તુને સુરક્ષા પૂરી પાડે છે. CISF ફોર્સ માટે નવી HR પોલિસી લઈને આવ્યું છે, જેમાં મહિલા દળના કર્મચારીઓને પોસ્ટિંગથી લઈને ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. સીઆઈએસએફના ઈતિહાસમાં પ્રથમ વખત પસંદગી આધારિત પોસ્ટિંગની રજૂઆત કરવામાં આવી રહી છે….