
John Abraham :જૉન અબ્રાહમના ગેરેજમાં ઉમેરાઈ ધમાકેદાર SUV, મારુતિ જિમ્ની પણ પડી ફીકી!
John Abraham : જોન અબ્રાહમની નવી થાર રોક્સમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમની SUV કાળા રંગની છે. આ એક સુધારેલું સંસ્કરણ છે, તેથી તે સામાન્ય મોડેલથી થોડું અલગ દેખાય છે. બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસેથી નવી થાર રોક્સ ખરીદી છે. થાર રોક્સને જોન માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. તેના બાહ્ય અને…