
GPSCની આ પરીક્ષાની તારીખ બદલાઇ, આ કારણથી ફેરફાર કરાયો!
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (પીએસસી) દ્વારા લેવામાં આવતી મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે, 13મી એપ્રિલના બદલે આ પરીક્ષા 17મી એપ્રિલના રોજ યોજાશે. આ ફેરફાર, 13મી એપ્રિલે પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા થતી હોવાથી કરવામાં આવ્યો છે. હસમુખ પટેલે શું કહ્યું?જિપીએસસની ચેરમેન હસમુખ પટેલે આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર…