Retail Inflation Rate

Retail Inflation Rate : હોળી પહેલા દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થયો, ફુગાવાનો દર ઘટ્યો અને ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

Retail Inflation Rate : હોળી પહેલા દેશની આર્થિક વ્યવસ્થામાં સુધારો થયો છે. છેલ્લા 7 મહિનામાં છૂટક ફુગાવાનો દર ઘટ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ફુગાવાનો દર ઘટીને ૩.૬૧ ટકા થયો હતો, જ્યારે જાન્યુઆરી મહિનામાં તે ૪.૨૬ ટકા હતો. વધુમાં, ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. ભારતીયો માટે આ બેવડી ખુશી છે. દેશનો છૂટક ફુગાવાનો દર છેલ્લા…

Read More