અયોધ્યામાં રામ મંદિરના પૂજારી મળશે આજીવન પગાર મળશે!
Priest of Ram temple in Ayodhya- ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સ્થિત રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ જીવનભર પગાર મેળવતા રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આવો નિર્ણય લીધો છે. સત્યેન્દ્ર દાસ 87 વર્ષના છે, જેઓ છેલ્લા 34 વર્ષથી રામજન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.મંદિર ટ્રસ્ટે સત્યેન્દ્ર દાસને મંદિર સંબંધિત કામમાંથી મુક્ત…