કેવી રીતે ભણશે ગુજરાત? શાળાઓમાં ગણિત-વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોની ભારે અછત, જાણો ક્યારે થશે નવી ભરતી
Gujarat Teacher Crisis : ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની કથળેલી સ્થિતિના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સ્વીકાર્યું છે કે રાજ્યના મુખ્ય ૧૦ જિલ્લાઓમાં વિષયવાર શિક્ષકોની મોટી અછત વર્તાઈ રહી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે. Gujarat Teacher Crisis : વિષયવાર અને જિલ્લાવાર…

