Panchayat 4 Release Date

Panchayat 4 Release Date : પંચાયત 4ની રિલીઝ તારીખ જાહેર, સેક્રેટરી જી Prime Video પર ફરી આવશે!

Panchayat 4 Release Date : જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુબીર યાદવ અભિનીત વેબ સિરીઝ ‘પંચાયત’ ની ચોથી સીઝન અંગે અપડેટ આવ્યું છે. પાંચ વર્ષ પૂર્ણ થવા પર, નિર્માતાઓએ ‘પંચાયત સીઝન 4’ ની રિલીઝ તારીખ જાહેર કરી છે. સચિવ પાછા ફરવા માટે તૈયાર હોવાથી ફુલેરા ગામમાં ફરી ‘પંચાયત’ યોજાવા જઈ રહી છે. હા, તમે સાચું…

Read More