Priyanka Gandhi praised in Pakistan

પાકિસ્તાનમાં પ્રિયંકા ગાંધીની થઇ આ કારણથી પ્રશંસા,જાણો

Priyanka Gandhi praised in Pakistan – વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેલેસ્ટાઈન લખેલી બેગની પાકિસ્તાનમાં પણ ચર્ચા થઈ રહી છે. અહેવાલ છે કે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતીય સાંસદના વખાણ કર્યા છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે પાકિસ્તાનની સંસદમાં આવી હિંમત કોઈ બતાવી શકે નહીં. પ્રિયંકા ગાંધીની બેગને લઈને ભારતમાં રાજકીય…

Read More

વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત નિશ્વિત, 4 લાખ વોટથી આગળ

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડેલી કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થયું છે. આજે શનિવારે મતગણતરી થઈ રહી છે. પ્રારંભિક વલણોમાં પ્રિયંકા ગાંધીને લીડ મળી છે. ભાજપ પાછળ રહી ગયું છે. પ્રિયંકા ગાંધી વાયનાડમાં જંગી જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં તેમને 610944 મત મળ્યા છે, જ્યારે…

Read More

પ્રિયંકા ગાંધીના ઉમેદવારી ફોર્મ સમયે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કેમ બહાર ઉભા હતા ? જાણો તેના વિશે

પ્રિયંકા ગાંધી જ્યાં વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો દાખલ કરી રહ્યા હતા તે રૂમની બહાર રાહ જોઈ રહેલા દલિત નેતાને એક વીડિયોમાં દર્શાવ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર તેના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે . કોંગ્રેસ પર દલિતો પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ લગાવવા માટે આ વિડિયોને ભાજપના કેટલાક નેતાઓ તેમજ આસામના મુખ્યમંત્રી હિમંતા…

Read More