
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇનામની રકમ જાહેર કરી, વિજેતા ટીમને મળશે આટલા કરોડ! જાણો
તમામ ક્રિકેટ ચાહકો 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ICCની આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છેલ્લે વર્ષ 2017માં રમાઈ હતી, ત્યાર બાદ હવે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને પહેલીવાર પાકિસ્તાનને તેની યજમાની મળી છે. દરમિયાન, આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈનામી રકમની પણ જાહેરાત કરી છે, જેમાં…