ખુશખબર: હવે માત્ર UPI પિન નાખવાથી જ ખાતામાં PF ના પૈસા જમા થશે!
PF Withdrawal UPI ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો નોકરિયાત વર્ગ [Salaried Class] માટે સરકાર અને EPFO (એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન) તરફથી એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે પ્રોવિડન્ટ ફંડ [Provident Fund] ના પૈસા ઉપાડવા માટે કોઈ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની કે અઠવાડિયાઓ સુધી રાહ જોવાની જરૂર રહેશે નહીં. નવી ડિજિટલ…

