પુરી રથયાત્રામાં દુર્ઘટના: ભીડના દબાણને કારણે સર્જાયેલી નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ

Puri Rath Yatra Stampede ઓડિશાના પુરી ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ‘બડા દંડા’ (ગ્રાન્ડ રોડ) પર લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૦થી વધુ લોકોને સારવાર માટે…

Read More

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: હોસ્પિટલ-શાળામાંથી રખડતા શ્વાન હટાવવાનો આદેશ રાખ્યો યથાવત

SC Stray Dogs Order દેશભરમાં રખડતા શ્વાન કરડવાની અને હિંસક હુમલાની વધતી ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ત્રણ જજોની બેન્ચે એનિમલ લવર્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓની અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નવેમ્બર ૨૦૨૫ માં આપવામાં આવેલો આદેશ યથાવત…

Read More
Rajkot Fun Blast Fire

રાજકોટમાં ફરી એકવાર ‘ફન બ્લાસ્ટ’ ગેમ ઝોનમાં ભીષણ આગ, ડરનો માહોલ!

Rajkot Fun Blast Fire : રાજકોટ: શહેરમાં ફરી એકવાર અગ્નિકાંડ જેવી દુર્ઘટના બનતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટના જાણીતા ‘ફન બ્લાસ્ટ’ (Fun Blast) ગેમ ઝોનમાં અચાનક ભીષણ Fire Incident (આગની ઘટના) સામે આવી છે. ઘટના બની ત્યારે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો અને બાળકો હાજર હતા, જેને કારણે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ…

Read More
સાયકો કિલર વિપુલ

અડાલજ હત્યાકાંડ: સાયકો કિલર વિપુલનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત,3 પોલીસ કર્મીઓ પણ ઘાયલ

સાયકો કિલર વિપુલ:  ગાંધીનગર પોલીસ જ્યારે આરોપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટનાસ્થળે લઈ ગઈ, ત્યારે આ સાયકો કિલરે અચાનક આક્રમક વલણ અપનાવ્યું. તેણે પોલીસ પાસેથી બંદૂક છીનવવાનો પ્રયાસ કર્યો અને તારની વાડ કૂદીને ભાગવાની કોશિશ કરી. આ દરમિયાન તેણે બંદૂકમાંથી ફાયરિંગ પણ કર્યું, જેમાં ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા. એક પોલીસકર્મીને પગમાં ગોળી વાગી, જ્યારે અન્ય…

Read More