
pune accident : પૂણેમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના ઘટનાસ્થળે મોત
pune accident – મહારાષ્ટ્રના પુણે ખાતે એક વિચિત્ર અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં 9 જણના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર, એક ટ્રકે એક મિની વાનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે આ ભીષણ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 9 લોકો મૃત્યુના મુખમાં હોમાઇ ગયા હતા. pune accident- આ અકસ્માત પુણેના નારાયણગાંવ વિસ્તારમાં…