બિહારની આ જગ્યા પર આ કારણથી 14મી ઓગ્સ્ટની મધરાત્રિએ ફરકાવવામાં આવે છે તિરંગો
પૂર્ણિયા: ભારત 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. સવારે સમગ્ર દેશમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. પરંતુ બિહારના પૂર્ણિયામાં 15મીએ નહીં પરંતુ 14મી ઓગસ્ટે મધ્યરાત્રિએ ત્રિરંગો ફરકાવવામાં આવે છે. બાઘા બોર્ડર પર પણ રાત્રે બરાબર 12 વાગે ધ્વજ ફરકાવવાની પરંપરા છે. જોકે, પૂર્ણિયામાં રાત્રે ધ્વજ ફરકાવવા પાછળ આઝાદી સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા છે….