
ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક ઠેકાણા પર IT વિભાગના દરોડા
IT વિભાગના દરોડા – રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી IT વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે મહેસાણાના નામાંકિત “રાધે ગ્રુપ” અને તેના ભાગીદારો પર દરોડા પાડવામાં આવ્યા છે, અને મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં આવેલાં તેમના અનેક ઠેકાણાઓ પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. આ…