બિહારના રાઘોપુરમાં ગોઝારી દુર્ઘટના: ભોજન સમારંભમાં જતા 11 માસૂમ બાળકોના હોડી ડૂબવાથી કરુણ મોત
Bihar Boat Capsize Raghopur Accident બિહાર રાજ્યના રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા રામપુર શ્યામચંદ પંચાયત વિસ્તારમાં મંગળવારે રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ ઘટના બની છે. અહીં એક નાની હોડી અચાનક ઊંડા પાણીમાં ડૂબી જતાં ૧૧ માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. એકસાથે આટલા બધા બાળકોના મોતથી રામપુર શ્યામચંદ ગામ અને આસપાસના સમગ્ર પંથકમાં…

