Congress Mega Rally : ‘વોટ ચોરી’ના આક્ષેપ સાથે કોંગ્રેસની રામલીલા મેદાનમાં મહારેલી
Congress Mega Rally : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષે તારીખ ૧૪ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે ‘વોટ ચોરી’ના આક્ષેપો વિરુદ્ધ એક વિશાળ મહારેલી’નું આયોજન કર્યું હતું. આ રેલીનું મુખ્ય સૂત્ર ‘વોટ ચોર, ગદ્દી છોડ’ (Vote Thief, Quit the Throne) રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસનો મુખ્ય દાવો છે કે તાજેતરની…

