રેલવે યાત્રીઓ માટે ‘મોટી ભેટ’: કન્ફર્મ ટિકિટ રદ કર્યા વિના બદલી શકાશે મુસાફરીની તારીખ

ભારતીય રેલવે (Indian Railways) પોતાના લાખો યાત્રીઓ માટે એક મોટી રાહતભરી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. હવે કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલવા માટે યાત્રીઓએ ટિકિટ રદ નહીં કરવી પડે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ નવી ઓનલાઈન સિસ્ટમ જાન્યુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે. આનાથી યાત્રીઓને ટિકિટ રદ કરાવવાના (કેન્સલેશન) ચાર્જ ભરવાની મુશ્કેલીમાંથી…

Read More