
જયપુરની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગેસ લીક, 24 વિદ્યાર્થીનીઓ બેભાન
24 female students are unconscious – રાજસ્થાનની રાજધાની જયપુરની કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ગેસ લીક થવાને કારણે 24 વિદ્યાર્થીનીઓ બેભાન થઈ ગઈ છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજધાનીના ગોપાલપુર વિસ્તારમાં સ્થિત ઉત્કર્ષ કોચિંગમાં આ અકસ્માત થયો હતો. રવિવારે સાંજે વિદ્યાર્થિનીઓને સંસ્થામાં અચાનક દુર્ગંધ આવી હતી. આ પછી વિદ્યાર્થીનીઓની…