લેહમાં ધરપકડ બાદ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuk ને જોધપુર જેલમાં શિફ્ટ કરાયા

ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક (Sonam Wangchuk) ની ધરપકડ બાદ તેમને શુક્રવારે મોડી રાત્રે લદ્દાખથી રાજસ્થાનની જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવતા જેલ પરિસરમાં અચાનક હલચલ વધી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના વાહનો જેલ પહોંચ્યા હતા અને જેલની ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. વાંગચુક (Sonam Wangchuk) ની આ ધરપકડ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને…

Read More

અજમેર દરગાહ મહાદેવનું મંદિર નથી.., હિંદુ પક્ષને કોર્ટમાંથી ઝટકો,સુનાવણીનો કર્યો ઇનકાર

અજમેર દરગાહ  અજમેરની કોર્ટે હિન્દુ સંગઠનને જોરદાર ફટકો આપ્યો છે. અહીંની એક સ્થાનિક અદાલતે બુધવારે પ્રખ્યાત સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીના દરગાહને “ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર” તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી તેના અધિકારક્ષેત્રની બહાર છે. અજમેર દરગાહ  વાસ્તવમાં હિન્દુ સેના…

Read More