
Rajkot News : રાજકોટમાં હાઇ સ્પીડનો કહેર જોવા મળ્યો, કારે 3 લોકોને કચડી નાખ્યા; 1 ની મોત
Rajkot News : ગુજરાતના રાજકોટમાં ફરી એકવાર હાઇ સ્પીડનો કહેર જોવા મળ્યો છે. જ્યાં શહેરના માવડી મેઈન રોડ પર એક ઝડપી ગાડીએ 3 લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં, 70 વર્ષીય એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતીને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. દરમિયાન, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી…