
Ram Navami : પ્રેમ દરવાજાથી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન: અમદાવાદમાં રામનવમીની અનોખી ઉજવણી
Ram Navami : અયોધ્યાના રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામનવમીનું મહાપ્રભાત ઉજવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના હ્રદય સમાન અમદાવાદમાં રામભક્તિના મહાસાગર જેવા ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. શહેરના પ્રાચીન સરયૂ મંદિર, પ્રેમ દરવાજા પાસેથી રથયાત્રાએ શાનદાર શરૂઆત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંકલનથી આયોજિત આ યાત્રા અમદાવાદના દરીયાપુર, શાહપુર સહિત 7 કિલોમીટર…