
Betting Apps : ગેરકાયદે સટ્ટાબાજી એપ્સના પ્રમોશનથી રાણા દગ્ગુબાતી સહિત 25 લોકો સામે FIR!
Betting Apps : તેલંગાણા પોલીસે કુલ 25 સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા પ્રભાવકો સામે FIR નોંધી છે. તેમના પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ FIRમાં રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા, મંચુ લક્ષ્મી, પ્રણિતા અને નિધિ અગ્રવાલ જેવા ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. ૩૨ વર્ષીય ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીના…