
Kutch: મુન્દ્રામાં ભયાનક સિલિન્ડર બ્લાસ્ટ, 6 ગંભીર દાઝયા, ભૂલથી રાંધણગેસનો નોબ ખુલો રહી ગયો
Kutch ના મુન્દ્રા શહેરમાં આજે વહેલી સવારે એક મોટી અને ગંભીર ઘટના બની છે, જેમાં રાંધણ ગેસના ખુલ્લા રહી ગયેલા નોબને કારણે થયેલા જોરદાર ધડાકામાં ૬ યુવકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. Kutch ના મુન્દ્રા પોલીસે આપેલી વિગતો મુજબ, આ ઘટના શહેરના રાસાપીર સર્કલ નજીક…