
Rashmika Mandanna Birthday: ડેબ્યૂ ફિલ્મથી હિટ, હીરો સાથે પ્રેમ અને પછી બ્રેકઅપ!
Rashmika Mandanna Birthday: રશ્મિકા મંદાના, જે આજે ભારતીય સિનેમાની ટોચની હિરોઈનોમાંની એક છે, તે આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાની નાની ઉંમરમાં જ એક પછી એક હિટ ફિલ્મો આપી, તેણે બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. શરૂઆત સામાન્ય પરંતુ સફર અસાધારણ મૂળ કર્ણાટકની રહેવાસી રશ્મિકા મંદાનાનો જન્મ 5 એપ્રિલ 1996ના…