જીવનમાં સફળતા મેળવવી હોય તો ફોલો કરો રતન ટાટાના આ મંત્ર, SUCCESS તમારા કદમ ચૂમશે!
રતન ટાટાના નિધનના સમાચારથી લોકો ખૂબ જ દુઃખી છે. રતન ટાટા માત્ર તેમના વ્યવસાય માટે જ નહીં પરંતુ તેમના વ્યક્તિત્વ માટે પણ જાણીતા હતા. લોકો ટાટા સન્સના ચેરમેનને અન્યને મદદ કરવાની તેમની આદતને કારણે ખૂબ જ માન આપે છે. રતન ટાટા પાસેથી તમે માત્ર બિઝનેસ જ નહીં પણ જીવન જીવવાની રીત પણ શીખી શકો છો….