Cricket Security Crisis :

પાકિસ્તાનમાં શ્રીલંકાના ખેલાડીમાં ભયનો માહોલ,ખેલાડીઓએ ચાલુ પ્રવાસ છોડવાનો લીધો નિર્ણય!

Cricket Security Crisis:  પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલા ઘાતક બૉમ્બ વિસ્ફોટ બાદ, પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમના આઠ મુખ્ય ખેલાડીઓએ તાત્કાલિક સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદની એક કોર્ટમાં થયેલા આ ધમાકામાં 12 લોકોના મોત થયા હતા, જેના કારણે ખેલાડીઓમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ પેદા થઈ હતી. શ્રીલંકા ક્રિકેટ (SLC) ના સૂત્રોએ આ વાતની પુષ્ટિ…

Read More