
RCB Victory Parade: CM સિદ્ધારમૈયાએ મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો, મૃતકોને 10 લાખ રૂપિયાનું કર્યું વળતર જાહેર
RCB Victory Parade: બુધવારે (૪ જૂન) બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે થયેલી નાસભાગે RCBના ઐતિહાસિક વિજયના જશ્નને શોકમાં ફેરવી દીધો. મળતી માહિતી મુજબ, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ૧૧ થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ઘણા બાળકો પણ શામેલ છે અને ઘણા ઘાયલોની હાલત ગંભીર છે. RCB Victory Parade: આ અકસ્માત…