દિલ્હી બ્લાસ્ટમાં 8 મૃતકો અને 20 ઘાયલોની યાદી જાહેર, યુપી-હિમાચલના લોકોની સંખ્યા વધારે!

Delhi Blast દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે ૬:૫૨ વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીકનો વિસ્તારમાં એક કારમાં મોટો વિસ્ફોટ થયો હતો.  પાર્ક કરેલી એક i20 કારમાં થયેલા આ શક્તિશાળી વિસ્ફોટે ફરી એકવાર દિલ્હીની શાંતિ ડહોળી નાખી છે. વિસ્ફોટ એટલો ઉગ્ર હતો કે નજીકના ૫થી ૬ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આસપાસની દુકાનોના કાચ પણ…

Read More
PM મોદી

PM મોદીએ લાલા કિલ્લા પરથી સંબોધનમાં કરી આ મોટી જાહેરાત, મેડિકલમાં 75 હજાર બેઠક વધારવામાં આવશે!

PM મોદી:  78માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે અમે 40 કરોડ હતા ત્યારે અમે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ. સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 એમએમ લાઈટ…

Read More