Hinglaj Mata Yatra Pakistan

પાકિસ્તાનમાં શક્તિપીઠ હિંગળાજ માતાની ભવ્ય યાત્રા સંપન્ન: 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Hinglaj Mata Yatra Pakistan: પાકિસ્તાનના [Pakistan] બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ હિંગોલ નેશનલ પાર્કમાં સ્થિત ઐતિહાસિક હિંગળાજ માતા મંદિરનો [Hinglaj Mata Temple] ત્રણ દિવસીય વાર્ષિક ઉત્સવ રવિવારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો છે. આ ધાર્મિક મેળાવડામાં પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાયના [Hindu Community] અંદાજે ૩,૦૦,૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભારત અને નેપાળ બહારના સૌથી મોટા હિન્દુ…

Read More
મહેમદાવાદ

મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદે સ્પોર્ટસ કલબ માટે જમીન આપી, અનેક સુવિધા સાથે કલબ જોવા મળશે!

મહેમદાવાદ: રમતોત્સવ અને રમત-ગમત ક્ષેત્રે મુસ્લિમ સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદ દ્વારા એક ઐતિહાસિક અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. કસ્બાની આ મસ્જિદે મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે પોતાની જગ્યા  આપી છે, જેથી યુવાનોને પ્રેક્ટિસ કરવા માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય. આ નિર્ણયથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

Read More