RBI Repo Rate

RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં: હોમ લોન લેનારા ગ્રાહકોને મળશે મોટી રાહત

RBI Repo Rate :ભારતીય રિઝર્વ બેંક [RBI] ની એપ્રિલ 2026 ની લેટેસ્ટ નાણાકીય નીતિ સમિતિ [MPC] ની બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે. સેન્ટ્રલ બેંકે બજારની અપેક્ષા મુજબ રેપો રેટ [Repo Rate] માં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. હાલમાં રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી…

Read More