
ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ નિવૃત્તિની કરી જાહેરાત,પેરિસ ઓલિમ્પિકમાં રમી છેલ્લી મેચ
Rohan Bopanna : ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બોપન્નાએ 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ હવે તેણે તેની ઐતિહાસિક કારકિર્દીનો અંત આણ્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં તેની સફર કંઈ ખાસ ન હતી. તે તેની પ્રથમ મેચ હાર્યા બાદ બહાર થઈ ગયો હતો. બોપન્ના અને એન શ્રીરામ…