PPF vs SIP

રોકાણના બે શ્રેષ્ઠ વિકલ્પો: PPF કે SIP? જાણો તમારા ભવિષ્ય અને રિટાયરમેન્ટ માટે શું છે સૌથી વધુ ફાયદાકારક

PPF vs SIP: પોતાના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાની ચિંતા દરેક વ્યક્તિને હોય છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ [Salaried Employees] માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ [Retirement Planning] અત્યંત અનિવાર્ય છે. સામાન્ય રીતે 60 કે 62 વર્ષની વય સુધી નોકરી કર્યા પછી, જીવનનો બાકીનો સમય પોતાની જમાપુંજી કે બચત [Savings] પર નિર્ભર રહેવો પડે છે. રોકાણ માટે અત્યારે…

Read More