Robofest at Science City :અમદાવાદની સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 4.0નું ભવ્ય આયોજન, 21 થી 24 જાન્યુઆરી સુધી ચાલશે!
Robofest at Science City -ગુજરાતના અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી (Science City Robofest) ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા, રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે. તેમાં રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અને અતિ આધુનિક ઇનોવેશન્સ, એક્ઝિબિશન, રોબોટિક ગેલેરી વોક થ્રુ અને ડેમોન્સ્ટ્રેશન જોવા રાજ્યભરની…