
Rohit Sharma: રોહિત શર્માના વર્લ્ડ કપ 2027 રમવા અંગે મોટી અપડેટ, આ કોચ મદદ કરવા તૈયાર છે!
Rohit Sharma: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ સફેદ બોલ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. પોતાની કેપ્ટનશીપ હેઠળ, હિટમેને ભારતને T-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અપાવી છે. હવે રોહિત શર્માની નજર 2027નો વર્લ્ડ કપ રમવા પર છે. જોકે, રોહિત શર્માના વર્લ્ડ કપ 2027 રમવા અંગે એક મોટી અપડેટ સામે આવી છે….