
રોયલ એનફિલ્ડની પહેલી ઇલેક્ટ્રિક બાઇક Flying Flea C6 એ લોન્ચ પહેલા રચ્યો ઇતિહાસ
Flying Flea C6 દિગ્ગજ બાઈક નિર્માતા રોયલ એનફિલ્ડે તેની પહેલી ઈલેક્ટ્રિક બાઇકનું પ્રોટોટાઇપ “Flying Flea C6” રજૂ કરીને ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં દમદાર પ્રવેશ કર્યો છે. આ બાઇકે માર્કેટમાં પગ મૂક્યા પહેલા જ દુનિયાભરમાં હેડલાઇન્સ બનાવી છે કારણ કે તેને પ્રતિષ્ઠિત Red Dot Design Awardથી નવાજવામાં આવી છે. આ એવોર્ડ તેને ડિઝાઇન કોન્સેપ્ટ કેટેગરીમાં મળ્યો છે,…