Trump Tariff News: ભારત અને ચીનને મોટી રાહત, રશિયા સંબંધિત 100% ટેરિફનો ખતરો ટળ્યો

Trump Tariff News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામે કડક કાર્યવાહી માટેની જોગવાઈઓના અમલ પર હાલ રોક લગાવી છે. આ નિર્ણયથી ભારત અને ચીનને સંભવિત 100 ટકા સુધીના વધારાના અમેરિકન ટેરિફથી રાહત મળી છે. ટ્રમ્પે આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લીધો હોવાનું જણાવ્યું છે. Trump Tariff News:…

Read More