![Kumbh Mela: કુંભ મેળામાં ખોવાઈ જાઓ છો, તો તમને સેકન્ડોમાં મદદ મળી જશે મહાકુંભ](https://gujaratsamay.com/wp-content/uploads/2024/12/Kumbh-Mela-400x250.jpg)
Kumbh Mela: કુંભ મેળામાં ખોવાઈ જાઓ છો, તો તમને સેકન્ડોમાં મદદ મળી જશે
Kumbh Mela: 2025માં પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવશે. GPS, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને લાઇવ સ્ટ્રીમિંગ સુરક્ષા અને સંચારમાં સુધારો કરશે. તમને જણાવી દઈએ કે AI-આધારિત કેમેરા અને ડિજિટલ લોસ્ટ-ફાઉન્ડ સિસ્ટમ ભક્તોને મદદ કરશે, તેની સાથે આ માહિતી કુંભ સહાયક એપ અને સોશિયલ મીડિયા પરથી પણ ઉપલબ્ધ થશે. કુંભ મેળો વિશ્વના સૌથી મોટા…